Rakesh Barot | Bandhi Muthi Lakh Ni Kholi To Kakh Ni | Gujarati New Song 2023 | ગુજરાતી ગીત

Bandhi Muthi Lakh ni Kholi to Kakh ni , Rakesh Barot,
2 min read

 

Singer: Rakesh Barot

Artist: Rakesh Barot, Chhaya Thakor

Producer: Red Velvet Cinema

Director: Vishnu Thakor (Adalaj)

Creative Head: Dhyey Films & Team

Technical Support: Jenish Talaviya

Music: Ravi Nagar, Rahul Nadiya

Lyrics:. Amarat Vayad, Naresh Thakor Vayad

Dop & Edit: Montu Rajput

Co Artist: Rahul Vaghela, Ravindar Rathod

Production: Kirtan Barot

Makeup Hair: Hasmukh Limbachiya

Sport Boy: Shailesh, Mehul

Light: Jitubha

Lyrics
એ મહેમાનગતિ જ્યોતો હું ભાઇભાધં હારે ઓટો
એ ઘર માંદીવાલ ઉપર જોયો એના જેવો ફોટો
એ કાળજા કકળી ઉઠ્યા જોયી દીવાલ માથેફોટો
એ જોતો તો ફોટો એ તો ભરી નેઆયી લોટો
બોધી મઠુ ી હતી લાખની મારી બોધી મઠુ ી હતી લાખની...(2)
એ બોધી મઠુ ી હતી લાખની મારી બોધી મઠુ ી હતી લાખની
ખલુ ી મઠુ ી ને ખબર પડી થઇ જય એ તો ખાખ ની
એ ખલુ ી મઠુ ી ને ખબર પડી થઇ જય હાવ ખાખ ની
એ જરૂર હતી જીવનભર માટેમારા એના સાથની
ચમ જતી રઈ ગોંડી ખબર ના પડી એ વાત ની
એ પછી મહમે ાનગતિ જ્યોતો હું ભાઇભાધં હારે ઓટો
એ ઘર માંદીવાલ ઉપર જોયો એના જેવો ફોટો
એ કાળજા કકળી ઉઠ્યા જોયી દીવાલ માથેફોટો
હુંજોતો તો ફોટો એ તો ભરી નેઆયી લોટો
એ રૂબરૂ આયી નજારો મળી મળી આંખ આંખ થી...(2)
એ ખલુ ી મઠુ ી ને ખબર પડી થઇ જય હાવ ખાખ ની...(2)
હો એના મારા વચ્ચેહતો પાણી નો લોટો
હૈયુંચડ્યુંહીબકેનજરે ભમતો ફોટો
એ રોવુંરોવુંથઇ જ્યો પણ રોતો ના લાગુહારો
ખભેહાથ કોક નો ફોટા માંપ્યાર મારો
એ ધરતી મારગ આલેતો હાલ સમાઈ જાવ
ઘર માંએના ચા પીવા ચમ કરી નેરઉ
એ ધરતી મારગ આલેઅબી હાલ સમાઈ જાવ
ઘર માંએના ચા પીવા ચમ કરી નેરઉ
એ મનેકરતી તી વાતો ફોનેમાંઅડધી અડધી રાત ની....(2)
એ ખલુ ી મઠુ ી ને ખબર પડી થઇ જય હાવ ખાખ ની...(2)
હો પોપણ પલળી જ્યો રૂમાલ કર્યો આડો
બાર જાવુંએમ બોનુંકરી મોન્ડ મોન્ડ નીકળ્યો
ઓ ગોમ ના છેવાડેપોચી હીબકેહીબકેરોયો
જીવ કેનારી જતી રઈ મેંપ્યાર મારો ખોયો
એ રાખતો એની નાની નાની વાતો નુંહુંધ્યાન
પૈણી એ તો પારકા હારે કરી ના મનેજાણ....(2)
એ બોધી મઠુ ી હતી લાખની મારી બોધી મઠુ ી હતી લાખની
એ બોધી મઠુ ી હતી લાખની મારી બોધી મઠુ ી હતી લાખની
કરમ ની ખલ્ુ લી ચિ ઠ્ઠી મારી થઇ જય હાવ ખાખ ની...(2)
ખલુ ી મઠુ ી ને ખબર પડી થઇ જય એ તો ખાખ ની

You may like these posts

Post a Comment