Mahesh Vanzara | Aashiq Nasa Ma Nai To Kasa Ma Nai | Gujarati New Song 2023 | ગુજરાતી ગીત

Mahesh Vanzara | Aashiq Nasa Ma Nai To Kasa Ma Nai | Gujarati New Song 2023 | ગુજરાતી ગીત


                                    Aashiq Nasa Ma Nai To Kasa Ma Nai

Singer: Mahesh Vanzara

Artist: Mahesh Vanzara, Viyona Patil, Sejal Panchal

Producer: Red Velvet Cinema

Director: Faruk Gayakwad

Concept & Screenplay: Purvi Vasava, Faruk Gayakwad

Creative Head: Dhyey Films & Team

Technical Support: Jenish Talaviya

Lyrics: Darshan Bazigar

Music: Dipesh Chavda

Special Compose: Vishnu Mundhva

DOP: Sehzad Mansuri (Tipu)

Edit: Naresh Rajput 

Makeup: Harsh Sarma

Choreography: Pinakin Rathod

Production: Riddhi Solanki


Lyrics

એ તારાથી છે હારી આ મારી સીગરેટ

હોઠ તો જલાવે પણ દિલ ના એ જલાવે

હોઠ તો જલાવે પણ દિલ ના એ જલાવે

ગમ રે ભૂલાવે કોઈના દિલ ના રે દુભાવે

 

એ તારી પ્રેમ ની જફા માં હું હલવાયો

હા એ તારી પ્રેમ ની જફા માં હું હલવાયો

તારા લવ ના લવેરિયા માં લપટાયો

હા મારી જિંદગી આ જેર થઈ ગઈ

 

આખો ખૂલી ગઈ સમજી ગયા સમજી ગયા

ઓપન ધ બોટલ બેબી

એ આશિક નશા માં નહીં તો પાગલ કશા માં નહીં

હા ઘાયલ નશા માં નહીં તો પાગલ કશા માં નહીં

એ તારા રૂપાળા રૂપ માં ભરમાયો

એ ખોટી પ્રેમ ની જફા માં હું હલવાયો


મારી જિંદગી ગોટાળે ચડી ગઈ

નિકલ નિકલ પહેલી ફુરસત મેં નિકલ

આશિક નશા માં નહીં તો પાગલ કશા માં નહીં

તારો ભઇલો નશા માં નહીં તો ગોડી કશા માં નહીં


એ દિલ મળ્યું બેવાફા થી મળ્યો એનો સાથ

મારુ સુખ ગયું ચેન ગયું વગર 108

હસ્તી મારી જિંદગી ની લગાડી ગઈ વાટ

વારા પછી વારો હું તો જોઈ રહ્યો છું વાટ


તારા મોજશોખ પુરા કરવા ઘસાયો

રૂપિયો પોણી જેમ વપરાયો

તારા વાંહે જિંદગી ફૈલ થઇ ગઈ

અરે ડીજે વાલે થે કા હમે નચાકે નિકલ લિયે


મારા ભાઈ નશા માં નહીં તો ગોડી કશા માં નહીં

તારો મહેશ નશા માં નહીં તો કશા માં નહીં

મૂડી રે બની રે તેતો કરી દગાખોરી

ભર્યા રે તળાવ માં તું નીકળી ગઈ કોરી


અરે અરે મારે શું કેવું

તુ તો હાલી ગઈ મારી મજાક બનાવી

દુઃખ જોઈ દોડી આયા મારા ભાઈ


તને શું લાગ્યું મારી જઈશ એમ

અરે મેડમ મરેલુ મડદું બેઠું કરે એવા મારા ભૈયો સે

ફિર અપને મહોલ્લે મેં ઐશ્વર્યા આયી વગાડી નાખો દીપેશ ભાઈ


એ ફરી ખીલ્યો મારો બાગ જે હતો કરમાંણો

દુઃખી મન નું મનખુ ફરી હરખાણો

અરે તારી કરતા પણ હારી મળી ગઈ


આ વખતે સિસ્ટમ ના થાય મારા ભૈયો એ મારા માટે ગોતી છે

આશિક નશા માં નહીં તો પાગલ કશા માં નહીં

હા ઘાયલ નશા માં નહીં તો ગોડી કશા માં નહીં

હા હવે હું ડખા માં નથી નશા માં નથી


E Tarathi Che Hari Aa Mari Cigrate

Hoth To Jalave Pan Dil Na E Jalave

Hoth To Jalave Pan Dil Na E Jalave

Gam Re Bhulave Koina Dil Na Re Dubhave


E Tari Prem Ni Jafa Ma Hu Halvayo

Ha E Tari Prem Ni Jafa Ma Hu Halvayo

Tara Love Na Loveriya Ma Laptayo

Ha Mari Jindagi Aa Jer Thai Gai


Aakho Khuli Gai Samji Gaya Samji Gaya

Open The Bottle Baby

E Aashiq Nasha Ma Nahi To Pagal Kasha Ma Nahi

Ha Ghayal Nasha Ma Nahi To Pagal Kasha Ma Nahi

E Tara Rupala Roop Ma Bharmayo

E Khoti Prem Ni Jafa Ma Hu Halvayo


Mari Jindagi Gotale Chadi Gai

Nikal Nikal Paheli Fursat Me Nikal

Ashiq Nasha Ma Nahi To Pagal Kasha Ma Nahi

Taro Bhailo Nasha Ma Nahi To Godi Kasha Ma Nahi


E Dil Malyu Bewafa Thi Malyo Eni Saath

Maru Sukh Gayu Chen Gayu Vagar 108

Hasti Mari Jindagi Ni Lagadi Gai Vaat

Vaara Pachi Varo Hu To Joi Rahyo Chu Vaat


Tara Mojshok Pura Karva Ghasayo

Rupiyo Poni Jem Vaprayo

Tara Vahe Jindagi Fail Thai Gai

Are Dj Vale The Ka Hame Nachale Nikal Liye


Mara Bhai Nasha Ma Nahi To Godi Kasha Ma Nahi

Taro Mahesh Nasha Ma Nahi To Kasha Ma Nahi

Moodi Re Bani Re Teto Kari Dagakhori

Bharya Re Talav Ma Tu Nikali Gai Koir


Are Are Mare Shu Kevu

Tu To Hali Gai Mari Majak Banavi

Dukh Joi Dodi Aaya Mara Bhai


Tane Shu Lagyu Mari Jaish Em

Are Medam Marelu Madadu Beth Kare Eva Mara Bhiyo Se

Fir Apne Maholle Me Aishwarya Aayi Vagadi Nakho Dipesh Bhai


E Fari Khilyo Maro Baag Je Hato Karmano

Dukhi Man Nu Mankhu Fari Harkhano

Are Tari Karta Pan Hari Mali Gai


Aa Vakhate System Na Thay Mara Bhaiyo E Mara Mate Goti Che

Aashiq Nasha Ma Nahi To Pagal Kasha Ma Nahi

Ha Ghayal Nasha Ma Nahi To Godi Kasha Ma Nahi

Ha Have Hu Dakha Ma Nathi Nasha Ma Nathi


Power By : Gujrati Song


Post a Comment