Paheli Mulakat | પહેલી મુલાકાત | Gopal Bharwad | ગોપાલ ભરવાડ - Lyrical | New Gujarati Love Song 2024

Paheli Mulakat | પહેલી મુલાકાત | Gopal Bharwad | ગોપાલ ભરવાડ - Lyrical | New Gujarati Love Song 2024

 


Credits:

Singer: Gopal Bharwad 

Producer: Red Velvet Cinema

Lyrics:Kandhal odedara

Music: Dipesh Chavada

Artist: Shahid shekh , Sweta sen 

Dop: Montu rajput 

Editing: Kishor Rajput 

Concept & director: Shankar thakor borisanawala

Creative Head: Dhyey Films & Team

Technical Support: Jenish Talaviya 

Spot boys: Kiran thakor , Shahrukh,pintu 

Makeup: Denis Sharma 

Hairdresser: Smita goswami 

Ass.director: Babusinh thakor

Choreographer: Pankaj Parmar 

Poster Design: Aman Agola

Production: Sanjay Raval 

Traveling: Vijay thakor 

Light's: Kalpesh jadav

Special Thanks: Tejas Dave, Indar Gamar

Food: sefron restaurant

Lyrics:

ઓલો મોરલિયો કરે છે મીઠુંડો ટહુકાર 

વર્ષા રાણી આવો સજી સોળે શણગાર

ઓ વનરાયું ગેલી થઇ વાયરે સુમાર

છાંટા ના સુસવાટે કરજો મીઠો રણકાર

ઓ રે ઓ વરસાદ ઝરમર કરી શરૂઆત

રિમ ઝિમ વારસો આખી આખી રાત

ઓ પિયુ સંગ છે મારી પહેલી મુલાકાત

ઓ અરજ હું કરું છું પુરી કરજો મારી આશા

ખાલી ઘનગોર થઉં મેઘનાથ જો નિરાશા

ઓ વરસી અનધાર સમજાવો પ્રેમ ની ભાષા

મન મૂકી વારસોજો એ જઈ ના શકે પાછા

ઓ બસ આખો થી સંવાદ હાથ હશે એનો હાથ

માટી ની મહેક થી ભરી ભરી શ્વાશ

ઓ પિયુ સંગ છે મારી પહેલી મુલાકાત

ઓ એની આંખ છે અણિયારી એ રૂપ ની રાણી

ફૂલડાં જેવી કોમળ એના પગ ની છે પાણી

ઓ છે એની હની સરવાણી એજ તો એની વાણી

સ્વર્ગ થી નીતરતું એ મુર્ગ સમું પાણી

છલક્યા લાગણી ના પૂર તણાયા અમે ભરપૂર

રંગ આકાશ લઈ પુરાવો છે શીંગાર

ઓ પિયુ સંગ છે મારી પહેલી મુલાકાત


Post a Comment