Rakesh Barot | Kajal Maheriya | Aatham Aayi Dhukdi | Gujarati Love Song 2024

Rakesh Barot | Kajal Maheriya | રાકેશ બારોટ | કાજલ મહેરીયા | આઠમ આઈ ઢૂંકડી | Gujarati Love Song 2024


 Credits:

Singer : Rakesh Barot, Kajal Maheriya 

Producer : Red Velvet Cinema

Artist : Rakesh Barot, Kajal Maheriya, Neha Suthar, Lata Prajapati

Director : Jeet Vasava

Concept : Purvi Vasava

DOP : Dhruv Bhatiya

Asst. Director : Priyanka Chauhan

Choreographer : Deepak Turi

EditorI : Ravin dra Rathod

Music : Mehul Barot

Lyrics : Jigar Jesangpura,Jank Jesangpura

Jigar Jesangpura,Janak Jesangpura

Production: Jaydeep Chauhan (Sunny)

Creative Head: Dhyey Film Team & Manish Mehta

Technical support: Jenish Talaviya 

Art Setting: Rakesh Suthar, BabuSinh Thakor

Poster: Aman Agola

Light: Kalpesh jadav

Special Thanks: Dhaval Thakor,Dhaval Barot Shankar Thakor, Nilesh Joshi, 

Lal Bahi Nai, Sunil Cycle ( Kalol)

Lyrics:

હે ગોકુળ હે આઠમ

હે ગોકુળ આઠમ આઈ ઢૂંકડી રે

હે ઢોલા આઠમ આઈ ઢૂંકડી રે હે ભલે આઠમ આઈ વાલી ઢુંકડી

હે આયો મારા મૈયેર થી સંદેશ જાવું મારે પીયર વાળા દેશ

આઠમ આઈ સે પિયુ ઢૂંકડી રે

હે હમણાં જઈ આયા છો મૈયર હાચવો હમણાં આપડું ઘર

ખોટી વાતે મને ના ઓકડતી રે

હે આઠમ આઈ સે પિયુ ઢૂંકડી રે

હો ચમ ના પાડો પિયુ હૈયે હરખ સે

તમને ના કઉં તો બીજા કન જઈને કઇએ

હો બધી વાત હાચી પણ નોકરી સાત વાગે

તમારા જેમ ટિફિન કોણ કરી આપે

હે કરજો તમે બે દાડા કોક વેત આઇસ જલ્દી નહી કરું લેટ  

હે આઠમ આઈ સે ઢોલા ઢૂંકડી રે

નથી ભાવતું ઢોલા ભાવસે હે બારનું ભાવતું નથી ભોણું

ભૂખે રઉ કરું હુંતો એક ટોણું

ભલે આઠમ આઈ ઢુંકડી રે ,હે આઠમ આઈ સે પિયુ ઢૂંકડી રે

હો જવાદયોને મને જાજી રોકાઈ નઈ તોકણ

મને ખબર સે જાજા કોમ સે ઓયકણ

હો ઘરના કરો કોમ ખોટી મેલોદયો રાડ્યું

હવારથી એકની એક પકડી બેઠા વાતું

હે માં એ મને આપી જવાની રજા

તમે ના પાડસો તો આવશે નઈ મજા

છેલ્લી વખત કઉં છું જવાદયો રમવા રે..

રાજી થઈને હા હા રે ઢોલા

હે રાજી થઈને જો કોનુંડો રમવા જટ તૈયાર થો આવું  મેલવા

પાસો આઇશ વાલી તને તેડવા રે

હે આઠમ આઈ સે પિયુ ઢૂંકડી રે

હે ગોકુળ આઠમ આઈ ઢૂંકડી રે

Post a Comment