Kajal Maheriya New Gujarati Love Song કાજલ ના દિલમાં રહેજો 2023 – Lyrics

પ્રખ્યાત ગુજરાતી ગાયિકા કાજલ માહેરિયાએ તાજેતરમાં તેનું નવીનતમ પ્રેમ ગીત “કાજલ ના દિલ્હીમાં રહેજો 2023” રિલીઝ કર્યું છે. આ ગીત સંગીત પ્રેમીઓમાં ચર્ચાનો વિષય બન્યું છે અને ગુજરાતી સંગીત ઉદ્યોગમાં ધૂમ મચાવી છે. આ ગીતને પ્રેક્ષકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યું છે અને તેની મધુર ધૂન, અર્થપૂર્ણ ગીતો અને કાજલ મહેરિયાના ભાવપૂર્ણ અવાજ માટે પ્રશંસા કરવામાં આવી છે.

Kajal Maheriya New Gujarati Love Song કાજલ ના દિલમાં રહેજો 2023 - Lyrics

Credits:
 • Singer: Kajal Maheriya
 • Artist: Chhaya Thakor, Pratik Vekariya
 • Co-artist: Bharat Chaudhari, Bhavan 
 • Producer: Red Velvet Cinema
 • Concept, Choreographer & Director: Vishnu Thakor Adalaj
 • Creative Head: Dhyey Films & Team
 • Technical Support: Jenish Talaviya
 • Production Management: Jigar Bhatiya
 • Music: Vishal Vageshwari, Sunil Vagheshwari
 • Lyrics: Bharat  Ravat & Devraj Adroj
 • Camera & Editing: Montu Rajput
 • Makeup & Hair: Hashmukh Limbachiya, Poonamben
 • Production: Kirtan Barot
 • Spotboy: Pajji, Mehul
 • Dance Group : Minaxi Vaghela, Vikram Vaghela
 • Light: Jitu Bhai, Kiran

Lyrics Gujarati:

દિલ માં રેહજો તમે મારા દિલ માં રેહજો

હો… દિલ માં રેહજો રે મારી ધડકન માં રેહજો…

હો દિલ માં રેહજો રે મારી ધડકન માં રેહજો…

હો આંખો ની પાપણમાં યા કાજળ માં રેહજો રે

આંખો ની પાપણમાં યા કાજળ માં રેહજો રે

કાજલ ના દિલ માં રેહજો રે  કે મારા દિલ માં રેહજો રે 

કે મારા દિલ માં રેહજો રે કાજલ ના દિલ માં રેહજો રે 

ઓ દિલ ના કોરા કાગળ પર તારું નામ રે લખી લીધું

વાટ જોતી જેની હું તો સામે મળી ગયું 

ધીરે ધીરે અતો મારા દિલ ને રે ગમી ગયું 

હો કોઈ તો વાલમના જાય કા નો માંગે જો રે 

કોઈ તો વાલમના જાય કા નો માંગે જો રે

કાજલ ના દિલ માં રેહજો રે  કે મારા દિલ માં રેહજો રે 

કે મારા દિલ માં રેહજો રે કાજલ ના દિલ માં રેહજો રે 

હો હૈયા ની લાગણીએ તારા હેત ને બાંધી લીધા 

મીન તો મારા વાલીડા થી તમને રે માંગી લીધા 

હો શું કરું વાત તમારી આવા રે ગમી ગયા 

બોલીયા નઈ મોઢે થી પણ આંખો થી બવ કઈ ગયા 

હો મારા રે હોઠો ની આ હસી માં રેહ જો રે 

મારા રે હોઠો ની આ હસી માં રેહ જો રે

કાજલ ના દિલ માં રેહજો રે  કે મારા દિલ માં રેહજો રે 

કે મારા દિલ માં રેહજો રે કાજલ ના દિલ માં રેહજો રે 

હો… દિલમાં રેહજો મારા દિલ મા રેહજો રે 

Lyrics: English

Dil Ma Rehjo Tame Mara Dil Ma Rehjo…

Ho… Dil Ma Rehjo Re Mari Dhadkan Ma Rehjo…

Ho Dil Ma Rehjo Re Mari Dhadkan Ma Rehjo…

Ho Aankho Ni Papan Ma Ya Kajad Ma Rehjo Re

Aankho Ni Papan Ma Ya Kajad Ma Rehjo Re

Kajal Na Dil Ma Rehjo Re K Mara Dil Ma Rehjo Re

K Mara Dil Ma Rehjo Re Kajal Na Dil Ma Rehjo Re

O Dil Na Kora Kagad Par Taru Naam Re Lakhi Lidhu

Vaat Joti Jeni Hu To Same Madi Gayu

Ho Man Maru Atrangi Tari Taraf Nami Gayu

Dheere Dheere Ato Mara Dil Ne Re Gami Gayu

Ho Koi To Valamna Jay Ka No Mange Jo Re

Koi To Valamna Jay Ka No Mange Jo Re

Kajal Na Dil Ma Rehjo Re K Mara Dil Ma Rehjo Re

K Mara Dil Ma Rehjo Re Kajal Na Dil Ma Rehjo Re

Ho Haiyaa Ni Laganiye Tara Het Ne Bandhi Lidha

Main To Mara Valida Thi Tamne Re Mangi Lidha

Ho Su Karu Vaat Tamari Aava Re Gami Gaya  

Boliya Nai Modhe Thi Pn Ankho Thi Bauv Kai Gaya

Ho Mara Re Hotho Ni Aa Hasi Ma Reh Jo Re

Mara Re Hotho Ni Aa Hasi Ma Reh Jo Re

Kajal Na Dil Ma Rehjo Re K Mara Dil Ma Rehjo Re

K Mara Dil Ma Rehjo Re Kajal Na Dil Ma Rehjo Re

Ho…dil Ma Rehjo Re Mara Dil Ma Rehjo Re

Kajal Maheriya કાજલ ના દિલમાં રહેજો | Kajal Na Dil Ma Rehjo New Gujarati Romantic Song 2023

Related song:

1: Gujarati Love Song Nanpan No Nedlo Singer Mahesh Vanzara Gujarati Love Song

2: Jignesh Barot DJ Dilno King Non-Stop DJ Love Songs – 2022 Hit

3: Sinh Ni Aulad Chill Out Mix Mahesh Vanzara Kishan Hapa Remix Songs Mp3

4: Gujrati Love Mashup 2023 Mp3 Gaman Santhal Rakesh Barot Naresh Thakor Mahesh Vanzara

5: Gam Dham Dhamse – Mahesh Vanzara ગામ ધમ ધમસે Gujarati Song 2022 – Download

6: NARESH THAKOR new song Romiyo Raja | રોમિયો રાજા | રોમેન્ટિક સોન્ગ 2023

7: Tari Ne Mari Jodi Amar Raheshe Jignesh Barot Download

Leave a comment