Mara Lekh Ma Lakhi Judai , મારા લેખમાં લખી જુદાઈ , Naresh Thakor – Lyrics

 

Singer Naresh Thakor new latest Gujarati Bewafa Song Mara Lekh Ma Lakhi Judai song Lyrics.

About the song:

Singer:- Naresh Thakor 
Lyrics & Composer:- Kamlesh Thakor (Sultan)
Music :- VishalModi & Utpal Barot 
Recoding :- Sur Studio Palnpur 
Artist :- Naresh Thakor , Kinjal Patel , Himani Gohil 
Director :- Faruk Gaykvad & Naresh Rajput
D.0.P :- Shehzzad Mansuri (Tipu)  , Brijesh Gujjar
Edit :- Naresh Rajput 
Mekup :- Ridhdhi Solanki

Poster:- Nilesh Methan

Mara Lekh Ma Lakhai Judai Song Lyrics

હો મારા લેખ માં લખી છે જુદાઈ 
આખો  રડી રડી થાકી તું ના આઈ (2)
                 હો આઈ મોત ની ઘડી પણ તું ના આઈ 
           ના મનાતું હોય ના વિસવાસ હોય 
           ના મનાતું હોય ના વિસવાસ હોય 
                        
આવી ને જોઈ લો શું હાલત સે અમારી 
                 જીવ લઇ લેશે તારી આ જુદાઈ
                   
હો ઘણા છે સંબધો પણ તમેં છો અલગ 
આમ રૂઠી ને ના ફરશો બતાવો ઝલક 
હો હું ને તું મળીયે તો જાણે આભે ઉગ્યા તારા 
હું બનું ચાંદ તમે ચાંદની અમારા  
     માની જા હવે ,માંન કહેવું હવે 
     માની જા હવે ,માંન કહેવું હવે 
આવીજા આવીજા જોવા હાલત અમારી 
          આખો રડી રડી થાકી તું ના આઈ
              
હો જીંદગીની સફરમાં જોવે છે તારી છાયા
આમ અબોલા નાં કરશો લાગી છે તારી માયા
હો  લાગે છે કે તમે અમને ઘણો છો પરભારા
        હવે એવું તો નહિ કે મન ભરાયા તમારા
જા જીવિલે તું ,હવે જોવા નહિ મળું
જા જીવીલે તું ,હવે જોવા નહિ મળું
હવે ઉડી જાસે પંખી ખાલી
                 કાયા આ રેહવાની

       હો જીવ લઈ ગઈ આ જુદાઇ

Leave a comment