Rakesh Barot જુઠા નથી અમે | Jutha Nathi Ame Sad Gujarati Song – Lyrics

Rakesh Barot | જુઠા નથી અમે | Jutha Nathi Ame | Official Video | New Gujarati Love Song 2022 | રાકેશ બારોટનું નવું ગીત જુઠા નથી અમે આપણને બતાવે છે કે સંબંધોમાં સમસ્યાઓ હોય છે પણ વાસ્તવિક સંબંધ એ સમસ્યાઓનો પ્રેમ સાથે સામનો કરે છે.

Jutha Nathi Ame

Download link coming soon…

Singer: Rakesh Barot 

Artist: Rakesh Barot, Aarzoo Limbachiya, Drushti Shah 

Producer: Red Velvet Cinema

Creative Head: Dhyey Films & Team

Concept & Director – Bhavesh Gorasiya

Creative Head: Dhyey Films & Team

Technical Support: Jenish Talaviya

Production Management: Jigar Bhatiya

Co-Artist: Aakash Kumar Prashant Chudasama 

Dop: Dhruv Bhatiya

Music: Mayur Nadiya

Lyrics: Harjit Panesar

Edit: Devang Patni

Makeup: Hasmukh Limbachiya

Production: Jigar Panchal

Lighting: Lalabhai 

Location: Uvarsad

જુઠા નથી અમે (Gujarati) Lyrics:

વોન્ધો હેનો પડ્યો મારા પ્રેમ માં તને…(2)

કોક ની વાતે ચડી જૂઠો કીધો છે મને

એ તારા હમ ખાઈને કઉછુ જુઠા નથી રે અમે

ગોંડી તારા હમ ખાઈને કઉછુ જુઠા નથી રે અમે

હો આપડે બંને ભેળા છીએ ગોમ ને ના ગમે..(2)

એ મનમાં તારા શું છે એ તો ખબર ના મને

કોક ની વાતે ચડી જૂઠો કીધો છે મને

એ તારા હમ ખાઈને કઉછુ જુઠા નથી રે અમે

અલી તારા હમ ખાઈને કઉછુ જુઠા નથી રે અમે

થોડા દિવસો થી તમારા રંગ રે બદલાયા છે

જૂઠો મને કહી નવા યાર તે બનાયા છે

હવે મને જોઈ ચમ મોઢું તરત ફેરવે છે

મોઢે બોલતા નથી આંખે થી જૂઠું બોલે છે

એ પ્રેમ માં કરું દગો એવા નથી રે અમે

કોક ની વાતે ચડી જૂઠો કીધો ચમ મને

એ તારા હમ ખાઈને કઉછુ જુઠા નથી રે અમે

અલી તારા હમ ખાઈને કઉછુ જુઠા નથી રે અમે

હમ્ભાલ તારી રાખતા અમે તમે ભૂલી ગયા છો

મારો વોક કાઢી ને તમે ફરી ગયા છો

હો હો રમત નથી પ્રેમ છે ને સાચો પ્રેમ કર્યો છે

મને અવળું બોલી ને બીજાને હગો કર્યો છે

ખોટો મને બોલતા વિચાર ના કર્યો તે

કોક ની વાતે ચડી જૂઠો કીધો ચમ મને

એ તારા હમ ખાઈને કઉછુ જુઠા નથી રે અમે

ગોંડી તારા હમ ખાઈને કઉછુ જુઠા નથી રે અમે

એ તારા હમ ખાઈને કઉછુ જુઠા નથી રે અમે

ગોંડી તારા હમ ખાઈને કઉછુ જુઠા નથી રે અમે

Jutha Nathi Ame (English) Lyrics:

Vondho Heno Padyo Mara Prem Ma Tane…(2)

Kok Ni Vaate Chadi Jutho Kidho Che Mane

E Tara Ham Khaine Kauchu Jutha Nathi Re Ame

Gondi Tara Ham Khaine Kau Chu Jutha Nathi Re Ame

Ho Aapade Bane Bhela Chie Gom Ne Na Game…(2)

E Manma Tara Shu Che To Khabar Na Mane

Kok Ni Vaate Chadi Jutho Kidho Che Mane

Oo Tara Ham Khaine Kauchu Jutha Nathi Re Ame

Ali Tara Ham Khaine Kauchu Jutha Nathi Re Ame

Thoda Divasothi Tamara Rang Re Badalaya Che

Jutho Mane Kahi Nava Yaar Te Banaya Che

Have Mane Joi Cham Modhu Tarat Ferve Che

Modhe Bolata Nathi Aakhe Thi Juthu Bole Che

E Prem Ma Karu Dago Eva Nathi Re Ame

Kok Ni Vaate Chadi Jutho Kidho Cham Mane

Ee Tara Ham Khaine Kauchu Jutha Nathi Re Ame

Ali Tara Ham Khaine Kauchu Jutha Nathi Re Ame

Hambhal Tari Rakhata Ame Tame Bhuli Gaya Cho

Maro Vok Kadhi Ne Tame Fari Gaya Cho

Ho Ho Ramat Nathi Prem Che Ne Sacho Prem Karyo Che

Mane Avalu Boli Ne Bijane Sago Karyo Che

Khoto Mane Bolata Vichar Na Karyo Te

Kok Ni Vaate Chadi Jutho Kidho Cham Mane

Ee Tara Ham Khaine Kauchu Jutha Nathi Re Ame

Gondi Tara Ham Khaine Kauchu Jutha Nathi Re Ame

Ee Tara Ham Khaine Kauchu Jutha Nathi Re Ame

Gondi Tara Ham Khaine Kauchu Jutha Nathi Re Ame

Leave a comment